The Love Story

6018453-romantic-love-wallpaper

(બે પરીચીત ફેસબુકનાં યુજર લાંબા સમયથી એક્બીજાની ઓળખાણમાં છે, તેઓ એક્બીજાને કદી મળેલા નથી! છતાં તેઓ એક્બીજાને ખુબ જ નજીવી રીતે ઓળખે છે. રોજ રાતે તેઓ ફેસબુક પર અલક મલકની વાતો કરે છે, પોતાની અંગત વાતો પણ શેર કરે છેઅને હંસી-ફંસી કર્યા કરે છે. તેઓ બન્ને એક્બીજાને મળવા ખુબ જ આતુર છે કેમ કે ઘણા સમયથી તેઓ એક્બીજાની ખુબ જ નજીક આવી ગયા છે . તેઓ એક્બીજાને સાચો પ્રેમ કરે છે તેની તેમને સંપુણ ખાતરી છે! એક આવી જ રાતે તેઓ એક્મેક જોડે વાતો વાતો માં… )
ગૌરી: હું તને મળવાં માગું છું હસુ!
હસુ: તુ કે ત્યાં અને ત્યારે મળવા આવું જાનું!
ગૌરી: એમ પણ કાલે રવીવાર છે, તું કાલે ફ્રી જ હોઈશ ને?
હસુ: હા! ગૌરી… ! બોલ ક્યાં?
ગૌરી : કાલે લવલી બાગમાં સવારે નવ વાગે ! ઓકે… !!!
હસુ: હું લાલ કલરનાં શર્ટ અને જીન્સમાં હોઈશ.
ગૌરી : હું લાલ કલરનાં કપડાંમાં.
હસુ : ઓકે. લવ્યુ!
ગૌરી: લવ્યુ ટુ ડીયર!
(તે રાત હતી અમાવસ્યાની.તે બન્ને પોતપોતાના ઘરે રાત્રે કલ્પનાનાં સાગરમાં ખોવાઈ ગયા હતા!મગજમાં ફીલ્મી ગીતો અને દ્રશ્યો આકાર લઈ રહ્યા હતાં. તે કેવો કે કેવી હશે? શું તે બહુ પૈસા વાળો કે પૈસા વાળી હસે? શું તે મારા ખાતર ત્યાં વહેલો કે વહેલી પહોચી જસે? શું તે મને પુરી જીંદગી પ્રેમ કરશે?શું તે મને અને મારી અંગત લાગણીની કેર કરશે? હે ભગવાન ! કયારે આ રાત જશે અને હું તેને મળીશ. પણ જો તે હું તેને નહી ગમુ તો …? એમ વિચારો ને વિચારોમાં બન્ને સુઈ જાય છે . )
હસુ અને ગૌરી બન્ને સવારે વહેલા ઉઠી ગયાં ! જલ્દી જલ્દી તૈયાર થઈને સારાં નવા કપડા પહેરીને પોતાની ફોર વ્હીલ લઈને ઉપડી ગયાં. ઘરે કહી દીધું કે ઓફીસમાં બહુ કામ બાકી હોવાથી બોસે વહેલા બોલાવ્યા છે .
બાગમાં હસુ વહેલો પહોચી જાય છે અને ગોગ્લસમાં પહેરીને એક વ્રુક્ષ નીચે ઉભો રહે છે. જ્યારે ગૌરી થોડી મોડી પહોચે છે.જોકે તે પણ હસુને જોવાં ખુબ જ આતુર હોય છે . તે જલદી જલ્દી પોતાની ગાડી પાર્ક કરીને બાગમાં પહોચી જાય છે. જોકે હસુ પહેલી નજરમાં જ ગૌરીને કપડાં પરથી ઓળખી જાય છે . એટલે ગૌરી તેને જોવે તે પહેલા જ તે ગુપચુપ રીતે તેની સામે જાય છે . એમ પણ ગૌરીએ ગોગલ્સ પહેરેલા હતાં. જોકે ગૌરી પણ હસુને શોધી રહી હોય છે . પણ તે હજુ તેની નજરથી દુર હોય છે . હવે ગૌરીને શંકા જાય છે કે કોક તો તેનો પીછો કરી જ રહ્યું છે? પણ તેને મનમાં જરા પણ ડર કે મોં પર બેચેની નથી કેમ કે તેને ખબર છે તે કોણ છે! તે જલ્દી પાછળ ફરીને પોતનાં ગોગલ્સ મોં પરથી લઈ લે છે . જયારે હસુ તો પહેલેથી જ પોતાના ગોગલ્સ કાઢીને ગૌરી કયારે પાછળ ફરે તેની રાહમાં જ હોય છે.
જયારે બન્ને એક્બીજાની સામ સામે આવે છે ત્યારે તેઓનાં મોઠાં પર આટલા દીવસો સુધી રહેલી આતુરતાની જગ્યાયે આશ્રર્યનો ભાવ દેખાય છે! દીવસો સુધી દીલમાં રહેલા સપનાં તેઓને દફન થાતા દેખાય આવે છે કેમ કે અત્યાર સુધી જે તેમને ફેસબુક પર જન્મો-જન્મનાં સાથી જણાતાં હતા તે બીજું કોઈ નહીં પણ જેમને ઘરે મુકીને આવ્યા હતા તે પતિ-પત્ની હતાં.

GAME Zone

                                      dooms.JPG
આજકાલ કા હર બચ્ચા જાનતાં હે કી કૈસે ઈન્ટરનેટ કે જરયે આસાની સે videos, moviez, photos….. etc કૈસે Download ઓર અપલોડ હોતી હે.આજ મે બાત કરુગા એંસી હી કુછ હટકે ઓર ઝઃટ્કે દેને વાલી game કે
બારે મે જિસે આપ આસાની સે ગૂગલ પ્લે સ્ટોર પર જાકે download કર કે ખેલ સકતે હે.
1)slither.io:  snake game જેમાં તમારે બીજા નાના મટા સાપો ને ઘેરી ને તમારો આકાર વધારવાનો હોય છે.જેમ જેમ તમારાં snake નું કદ વધશે તેમ તેમ તમારો rank વધશે . જે તમને સ્ક્રીન પર દેખાશે.this game નો rules એન્ડ નો લેવેંલ્સ.એન્જોય યોર બેસ્ટ.
2)wrestling revolution 3D : એકદમ ફાડૂ game. સામ સામે પહેલવાનો,રેસ્લરો જેમા સિંગલ પ્લેયર,10-10,3-3,combine ટીમ મા select કરી ને restling નો આનંદ માણી શકો છો.સો Quick Download એન્ડ fight વિથ them.
3)SNIPER 3D GUN SCOOTER: કોન્ટ્રાક્ટ base પર તમારાં દુંશમનો ને ગોતી ગોતી,વીણી વીણી shootout કરવાનું.અલગ અલગ હથિયાર વડે દુંષઃમનો ને શૂટ કરવાનાં બદલામાં મા તમને મળશે જોઈતી રકમ એન્ડ benefic પાવર.
3)shadow fight 2: ખૂબ જ લોકપ્રિય અને દુનિયાભર માં ગમેલી આ game કાંઈક અલગ જ આનંદ આપે છે જે બીજી કોઇ પણ fighting ગેમ તમને નહીં આપી શકે તેં ચોક્ક્સ!
અલગ અલગ લેવલ પર રમાતી અને વિરોધી ને જમીન દોસ્ત કરાવતી આ ગેમ એકદમ ફ્રી ઉપલબ્ધ છે google play store પર .સો વાય યુ વેઇટિંગ ફોર this present surprise. પ્લે ગેમ.
4)yu-gi-oh Duel Generation : બાળપળ માં ગમતા કાર્ટૂન character યૂગી નાં બધાં episodes જોયા બાદ આટલા વર્ષો પછી રમેલી અને એકદમ game રમવામાં તરબોળ કરતી આં કાર્ડ game માં તમને જલસા મળશે.
અલગ અલગ કાર્ડ જેમા magic કાર્ડ,મોન્સ્ટર કાર્ડ,warrier card  નો use કરી rules એન્ડ ટરમ્સ પ્રમાણે વિરોધી ને પરાજિત કરવાનો હોય છે.આવી અદ્ભૂત game મેં કોઈ દિવસ રમેલ નથી.
5)zombie Tsunami :  એમ જોઇયે તો ધણી બધી zombies ગેમ બજાર માં ઉપલબ્ધ છે.પણ આ કાંઇક હટકે છે.એક સાથે multiple character બનાવતી અને કૂદમ કૂદ કરાવતી આં zombie હૉર્રોર ગેમ તમને પણ ઉછળ કૂદ કરાવશે તેં નક્કી.લખી રાખો!!!
Big Bang :  આ બધી ગેમો બજાર માં કંપનીઓ શા માટે ફ્રી મા આપે છે.જસ્ટ થિંક રીડરસ…???

Characteristics And Attribute Of Very Creative Person

thd

 • Daydreaming is a big part of their day
 • They can change their opinion own works overnight
 • They are great of seeing situations from different angles
 • They follow their heart
 • Most Creative People are Extremely loving
 • They notice the little details
 • They follow their heart
 • Most Creative People are extremely loving
 • They follow their true passions
 • They Turn life obstacles around
 • They connect the dots
 • You are sensitive
 • You like to go for something new
 • You have an authority problem
 • You are your own worst critic
 • You seek inspiration
 • Creative thinkers goal oriented
 • You hate stereotypes
 • Low emotional stability
 • Low sociability
 • Need for Originality
 • Willing to make mistakes
 • Independent in thought
 • Willing to Try new Things
 • Out of the box thinker
 • Lead with their heart
 • Motivational,flexibility
 • Need for Originality
 • Associative Orientation
 • Restless,Ask Questions,Innovation,Sensitivity,Inquisitive
 • Growth and Change,Versatile and Adaptable
 • Continue to learn,Fickle,Eccentric,Dreamers,Fluency
 • Innovation,Strong imagery Ability
 • Work Independently,rebellious,Curious,Persistent

NEURO LINGUISTIC PROGRAMMING

(NLP)

NLP (NEURO LINGUISTIC PROGRAMMING) ની શરુવાત ૧૯૭૦ માં  રીચાર્ડ બ્રાડલર અને જોન ગ્રાઈડરે અમેરીકામાં કરેલી. જેની મદદથી માણસના આંતરીક અને બાહ્ય વિચાર,ભાષા,ભાવના તથા વ્યવહારને સમજી ,તેના મગજ અને શરીરની પરીસ્થીતીને સમજી શકાય છે. પછી તેની communication skill,thought process,feeling ,viewpoint અને  awareness level   ને  Developed  કરી શકાય છે.

logo

NLP Technique :

        બધી રીતે જોઈયે તો NLP Technique એક શીખવાની રીત છે.જે વીચાર,વ્યવહાર અને ભાષા પર આધારીત છે અને તેના પર કામ કરે છે .આ Technique આપણા શરીર અને મગજ ને ગાઈડ કરે છે તેમજ રસ્તો દેખાડવા માટે Systematic  Framework તૈયાર કરે છે. આ Technique આપણને શીખવાડે છે કે કોડ અને સારુ ઉત્પાદન કેમ કરવુ જેથી આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળે . આ Techniqueત ની મદદથી તમે એક ગ્રુપ બનવી શકો છો જે તમારી માટે ફેસલો લે,સ્થાયી સંબંધ બનાવે, ખાનગી અને પ્રોફેશનલ જીવનમાં આગળ લઈ જાય , લોકોને મોટીવેટ કરવા વાતો કરવી અને તમારી જીંદગીને બેલેંસ કરવા સાચી રીતે કામ કરે . આ Technique ની મદદથી તમે  કોઈ પણ કામમાં આગળ વધી શકો છો. આ રીતની મદદથી શરીર અને મગજનો ઉપયોગ કરી પોતના પર કાબુ મેળવી શકો છો.

આ Technique થી પ્રભાવીત થઈને દુનીયાભરમાં ઘણા પ્રકારની ટ્રેનીગ અને વર્કશોપ થાય છે અને લોકો તેમાં જોડાય છે . તેમાં ચીકીત્સકો,કાઉંસીલર્સ,સ્ટુડન્ટસ, સ્ટેજ પર્ફોર્મંસ, સીઈઓ , મેનેજર, કોર્પોરેટ લીડર, સેલ્ફ એમ્પ્લોયેડ લોકો, બીજનેસ પ્રોફેશનલ , સેલ્ફ એન્ડ મલ્ટી લેવલ માર્કેટીગ, નેતાઓ  તેનો અભ્યાસ કરે છે.

(NLP શીખવા સર્ચ કરો YOUTUBE  પર )

 

The Song of Heart

 

હોસ્પીટલમાં એક શખ્સ તેનાં જીવનની અંતિમ સાસ લઈ રહ્યો હતો.પળ પળ તેનાં મગજમાં જીવનનાં જુદાં જુદાં વર્ષોનાં પુરેલા રંગો ભાગ લઈ રહ્યા હતાં. બધુ જ એક મુવીનાં શોર્ટ ટેલરની માફ્ક આગળ પાછળ જુમી રહ્યું હતું.જીવેલી જીંદગાની ની ખુબ જ ક્ષુલ્લક પળો યાદ આવી રહી હતી. ક્યારેક વીતાવેલી એકલતાં તો કયારેક બીજા સાથે માણેલી ખુબસુરત પળો નાચતી દેખાતી હતી.
બીજાને કરેલા સુખદ પ્રેમની ક્ષણો જોઈને તેના મોં પર હળવી એવી સ્માઈલ પણ આવતી અને કોઈક સાથે કરેલા વેરની યાદ તેનાં મોં પર નારાજગી પણ લઈને આવતી હતી.તો ક્યારેક જીવનમાં કરેલો સંઘર્ષ તેનાં જીવનને કયાં લઈ ગયો તે સ્પષ્ત જણાઈ આવતું હતું. સંઘર્ષનાં દિવસો કઈ રીતે પાર કરી પોતે આખી લાઈફ બનાવી તેનું મીઠું સંગીત વાગી રહીયું હતું.પણ પછી તેને સમજાઈ ગયું કે તે જીવનમાં કેટલું જરુરી હતું.
તેણે કરેલી ખ્વાઈશો,ફરમાનો અને તર્કો કઈ રીતે પાર કર્યા તો કેટલાક બાકી પણ રહી ગયા તેનું મીઠું હાલરડું ગુંજવી મુકે તેવું હતું. આંખોમાં આવતું પાણી આવી છોટી છોટી પળો જે તેણે સમગ્ર જીવન દરમિયાન માણી તેની સાક્ષી પુરે છે.આ સંગીત સાંભળી તેનુ હૈયુ ખુશીથી ફુલાઈ જતું હતું.મન માં ન્રુત્ય કરતું હૈયુ જીવનની આખરી સાંસોની સાક્ષી પુરતું હતુ.
અંતે તેનાં દિલમાંથી એક જ વાક્ય ગુંજે છે કે “હુ ક્ષણભંગુર યાદ છું જે તમે જીવી ગયાં!” આ શખ્સ બીજુ ઓર કોઇ નહીં પણ જેને તમે રોજ મળો છો,જોવો છો તે છું.

The True Way

 

એક ખુબ જ અમીર અને પ્રખ્યાત શેઠ રસ્તા પરથી જઈ રહ્યા હતા.માત્ર થોડું દુર જવાનું હોવાથી ચાલીને પોતાનો માર્ગ પસાર કરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં થોડાં લોકોનું ટોળું શેઠની સામે આવ્યું.તેમની સામે ખિલ્લી ઉડાડતા બોલવા લાગ્યુ “હાય રામા રામ! કેવો લુચ્ચો માણસ છે.આટ આટલા રુપિયાનો માલીક છે તોય જોવો! કેવો રસ્તા પર ચંપલ ઘસડી ઘસડીને જાય છે.આવાનું શું જોઈને ભગવાને આટ આટલો રુપિયો આપ્યો હશે?” શેઠને આ સાંભળીને ખુબ દુ:ખ થયું.
બીજે દિવસે શેઠ રસ્તા પરથી પોતાની નવી લીધેલી ફોર વ્હીલ પર જઈ રહ્યા હતા. શેઠ પોતે બેઠા હતા અને ડ્રાઈવર કાર ચલાવતો હતો.કાર ચાર રસ્તા પર પહોચીં. ત્યારે ડ્રાઈવરે ગાડી ઉભી રાખી. ત્યારે પાછું તે જ ટોળું રસ્તા પર પસાર થઈ રહ્યું હતુ. શેઠને પાછળ બેઠેલા જોઈને ભસવાં લાગ્યું કે “બાપ રે બાપ! કેવો માણસ છે?સાવ હરામી છે. આટલી મોઘીંડાટ કાર ચલાવવા નોકરને આપી ને પોતે કેવો પાછળ પડો છે. આવી સારી કાર ચલાવવા વળી કોઈ’દી કોઇને અપાય?”
ત્રીજે દિવસે શેઠ રસ્તા પરથી જાતે ફોર વ્હીલ ડ્રાઈવ કરીને જઈ રહ્યાં હતા.પાછી વળી ગાડી ચાર રસ્તે પહોચીં શેઠે ગાડી ઉભી રાખી. ત્યારે પાછું તે જ ટોળું રસ્તા પર પસાર થઈ રહ્યું હતુ. શેઠને જોઈ બળાપાં કાઠવા લાગ્યું “હાય હાય માંડી!કેવો લુખ્ખો શેઠ છે? પોતે આટ આટલી મિલકત રાખીને બેઠો છે તોય જોઈ લો! એક ડ્રાઈવર પણ થોડાક રુપિયા ખર્ચીને રાખી નથી શક્તો! ”
શેઠે પોતાની સમસ્યાનાં સમાધાન માટે એક સંતને મળવાનું વિચાર્યુ. સંત પાસે જઈને તેમને પોતાની વાત કહી! આ બધું સાંભળીને સંત ખડખડાટ હસવાં લાગ્યા.પછી તેમણે શેઠને જવાબ આપતા કહ્યું કે
“જુઓ!આ દુનિયાને જોવાની સૌની રીત એક્બીજાથી અલગ છે.બધા પોત પોતાના વિચાર એક્બીજા પર રોપ્યાં રાખે છે,પોતે બીજાથી હોશિયાર છે તેવું જતાવીને પોતાનો અહ્મ સંતોષવો છે.તેથી આપણે કદી બીજાના દ્રષ્ટીકોણથી પોતાની કિંમત ના આંકવી જોઈયે,આપણે પોતે પોતાનું મુલ્ય આકવું જોઈયે.તમને પોતાને અંદરથી શું સાચું લાગે છે તેનું અનુસરણ કરવું જોઈયે.”
શેઠને આ વાત સાંભળી આનંદ થયો. પછીથી તેઓ ખુશખુશાલ રહેવા લાગ્યા!

THE PROPITIOUS MESSAGE

unnamed

        એક ઈજનેર બાપનો એકનો એક દીકરો. પોતે ઈજનેર એટલે પોતાનો દીકરો પણ જીવનમાં કાંઈક બને તેવી મહેર્છા.તેથી ખુબ લાડથી ઉછેરીને મોટો કર્યો.તેને બાળપણથી જ કશી ચીજની ખોટ અને ઓછપ રહેવા ના દીધિ.તેને વિજ્ઞાન અને ટેક્નોલોજી માં રસ લેતો કર્યો.એક બાપ તરીકે તે પોતાના દીકરાને વિવિધ પ્રકારના પુસ્તકોના વાંચનમા રસ લેતો શીખવતો. તેમજ કલા અને સાહિત્ય પ્રત્યે રુચી કરતો કર્યો. વિજ્ઞાનના વિવિધ પ્રકારનાં પ્રયોગો કેમ કરાય તે જણાવ્યું.
એક દિવસ આ છોકરો થોડો મોટો થયો.તે જાતે ઘરે    વિવિધ પ્રકારનાં ગતકડાં કર્યા કરતો. વિજ્ઞાન ને લગતા નાનાં મોટા પ્રયોગો કરતો.ચિત્રો દોરતો, કોક દી’ અલગ અલગ નવલકથા ને લગતી દુનિયાના વાંચનમા પુરાઈ જતો.આ બઘું જોઈને તેના બાપને ખુબ આનંદ થતો.
હવે એક વાર બન્યું એવું કે તે છોકરો એક વિજ્ઞાન ના પ્રયોગમાં નિષ્ફળ ગયો અને ખુબ નિરાશ થઈ ગયો,દિકરાને આમ હતાશ જોઈ પેલો બાપ તેની પાસે ગયો અને કહ્યુ કે “જો દીકરા! મે આખી જીન્દગી સમાજના કલ્યાણમાં જ અર્પિત કરી છે, એક ઈજનેર તરીકે મે માનવજાત માટે મારાથી જેટલુ બને તેટલુ બધુ જ કર્યુ છે , ભગવાને બધાને અલગ અલગ શક્તિ આપી છે. ભગવાને જેને જે જ્ઞાન,શક્તિ,કલા, કૌશલ્ય કે આવડત આપી છે તેનો ઉપયોગ સૌ જીવોનાં કલ્યાણ માટે કરવો તે જ માનવ જાતનો ધર્મ છે.વધુમાં વધુ લોકોને આપણી ક્ષમતાનો લાભ મળે તે આપણો મુખ્ય ઉદેશ્ય હોવો હોઈયે”. આ બધુ સાંભળી તે દિકરા એ મન મજબુત કર્યુ અને પાછો પોતનાં કામે વળગી ગયો.

WORLD FAMOUS CARTOON CHARACTERS

download

1)Tom and Jerry : world famous cartoons character list Include the tom and jerry. It is american cartoon series!This show are telecast into the world wide!Both are the very funny characters.tom is a cat while jerry is mouse,in the last many long few years like the children,young persones and old persones! Today this show broadcast into the cartoon network channel(india) and other few channels.Must see this show and enjoy your children days.

images

2)Detective Conan:It is  Japanese cartoon character. Conan is the Child Detective, him solve the many cases like murder,crime,mystery and suspence.Last many years this show telecast in the many country’s like india,america etc.This show is very famous because One little boy slove every cases using his genius brain.watch this show online and enjoy the great moments of your life.

yugioh-feature

3)yu-gi-oh : Japanese  making  this famous cartoon Character.A school Boy yu-gi-oh using the many cards and playing with the enemy.yu-gi-oh using many types of cards like warrior,monster,magic card etc.

After Success this cartoons ,market available the yu-gi-oh cards and CD’s.show Popular in the childrens and teenagers.

download (1)

4)Doremon : All time world famous cartoon character is DOREMON.Doremon is japanese cartoon character.world many country’s telecast this movies,episodes and parts.Because that popularity increasing day by day.Doremon is the coming from the 22 sec. century help for the Nobita Nobi.

Doremon friends is Nobita,jiyan,suniyo and sizuka.Doremon help that friends using that gadgets.yes!yes! you think right,it is a Cat Robot.you can see this cartoons into the online ,  Disney and Hungama(india) Channels.

download (2)

5)POKEMON :Dear friends ,you  watch This catoons ! I’m right?It is japanese cartoon anime series.Japanese peoples making the pokemon episodes,movies and parts.All time world wide high collecations and the gross money this series.The ash and his pokemon advantures different of the city’s and Towns.Ash catch the different types of pokemones like water pokemon,magic pokemon,land pokemon etc.

So friends,watch the Pokemon world and the play pokemon-go game who release in the last 1-1.5 years.

new_scoow_doow_7704

6)Scooby doo : The world famous cartoons series include the scooby doo.It is Dog.The great advantures and comedy parts shows into the shows.The world wide high collecation making this cartoon series.This show you can see the cartoon network channel and online.

Scooby are sloving the multiple problems with their friends.This show very populare for crime,mystery and suspence.watch this shows and enjoy with the scooby and family.

images (1)

7)Dragon-Ball-Z:The world wide Get high collecation records and Box Office  amazing opening Cartoon series ! Goku is the main Character this series,Goku fight with the all of enemy’s like magin-boo,fiza and high level power enemy’s.Goku is the super saiyne who lives another planet but send to  the  earth.if you know more story  watch the online and cartoon channels.

Now,watch the Dragon-Ball-Z  fun unlimited with the Goku and friends!!!….

Dear friends, Please send me your favourite cartoon character name in to the comment box……!

 

 

 

 

 

 

HOW CARE YOUR EYES!

images

“આંખો એ આત્માની બારી છે”

        વાચક મિત્રો,આપડા શરીરનુ એક જ અવયવ એવુ છે જેનાથી આપણે સૌને આ રમણીય  જગતની સૌથી વધારે અનુભુતી થાય છે અને તે છે આપણી સૌની અમુલ્ય આંખો! જરા એક વાર વિચાર કરી જુઓ કે જો આંખો ના હોય કે વ્યવસ્થિત કામ ના કરી શક્તી હોય તો  તમારી લાઈફમા કેટલા પ્રોબ્લેમસ હોત? તેનુ કોઇ મુલ્યાંક્ન થઈ શક્તુ નથી મતલબ પ્રોબ્લમ જ  પ્રોબ્લમ!

હવે તમને સૌને સમજાઈ ગયુ હસે કે આંખોએ પરમાત્માએ આપેલી અમુલ્ય બક્ક્ષીશ છે. તેથી તેને સાચવવીએ સૌની ફરજ છે. હવે કેટલાક એવા મુદ્દા રજુ કરીશ કે જેથી તમે તેને સાચવી શકો અને તેની દેખભાલ કરી શકો. સો લેટ્સ બીગીન,ધ ફંડા ઓફ ધી આઈ કેર….

 • જે લોકો વધારે સમય લેપટોપ,મોબાઈલ અને ટીવી પર રહેતા હોય તેમણે ૨૦-૨૦ મિનિટે ગેપ લેવો .થોડો ટાઈમ રીલેક્ષ ફીલ કરવા આમતેમ નજર ફેરવતી રહેવી. તેમજ ભરપુર પાણી પીવુ.
 • થોડા થોડા સમયે આંખો પટપટાવતી રહેવી તેમજ એકધારુ કદી કોમ્પયુટર પર કામ ના કરવુ .
 • દિવસમા ૨-૩ વાર સ્વચ્છ પાણીથી મોં ધોવુ તેમજ સવાર અને સાંજ પણ અવશ્ય મોં ધોવુ.
 • દિવસમાં મિનીમમ ૨ વાર આંખોની કસરત કરવી(૫-૧૦ મિનીટ).
 • આંખોને આડી-ઉભી તેમજ ગોળ ગોળ ક્લોક એન્ડ એન્ટી ક્લોક વાઈસ ફેરવવી.
 • બન્ને હાથ ઘસી તેને આંખો પર રાખવા તેનાથી આંખોને ધણી રાહત મળે છે.
 • તમારી આંખોને ઇંનફેકશન ના લાગે તેનુ ખાસ ધ્યાન રાખવુ અને ખરાબ વાતાવરણથી આંખોને બચાવવી.
 • કુદરતી રીતે આંખોને રોવાથી સાફ રહે છે ભગવાન ના કરે પણ જો  રોવાના દિવસો આવે તો રોઈ જ લેવુ.
 • તડકામા ગોગલ્સ પહેરવાનુ રાખવુ અને આંખોને સુર્ય તરફ સીધી રીતે દ્રશ્ટીપાત કરીને ના જુવો.

બિગ બેંગ :” આંખોએ ઈશ્વરની અમુલ્ય ભેટ છે તેથી તેની માવજત રાખવી”

How Care Health?

 

“પહેલુ સુખ તે જાતે નર્યા”

ડાઉનલોડ કરો

રિડર્સ, આ દુનિયાની મહામુલી સંપતી કઈ? જો તમને કોઇ આવો સવાલ પુછે તો તમે તેનો આન્સર શુ આપશો! કોઇ કહેશે મની! બીજો કહેશે પાવર! તો વળી કોઇ થડૅ પર્સન કહેસે કે મારી ગર્લ ફ્રેન્ડ !!! અહો આશ્ર્યમ! ખી ખી ખી !પણ  જો કોઇ એક અનુભવી માંણસને પુછવામા આવે તો તે કહેશે હેલ્થ!

યસ દોસ્તો ,હેલ્થ! તમે જાતે જ વિચારો કે જો તમારી પાસે સારી હેલ્થના ના હોય તો તમારી પાસે ગમે તેટલા પૈસા,પાવર કે સતા હોય તે શુ કામની?જિન્દગીની જો કોઇ અમુલ્ય ભેટ પરમાત્માએ આપેલી હોય તો તે છે એક સારી હેલ્થ. હેલ્થને સારી રાખવા તમે શુ કરશો, યોગ,ધ્યાન,પ્રાણાયમ,કસરત,જિમ…!

ડિયર રીડર્સ, હુ તમને અહી કેટલીક એવી ટીપ્સ આપીસ જેથી કરીને તમે તમારી હેલ્થની કેર કરી શક્શો.એ પણ વગર કોઇ પણ ખર્ચે! આ રહી ટીપ્સ વાંચી રહો ફીટ.

 • સવારે વહેલા ઉઠી દરરોજ ૨-૩ ગ્લાસ માટલાનુ પાણી પી જવુ. જેથી કરીને તમારુ પેટ સાફ રહે અને તમારુ મગજ ફ્રેશ થાય.
 • સમગ્ર દિવસ દરમિયાન વધારેમા વધારે પાણી પીવાનુ રાખવુ.પણ જમવા બેસો તેના ૧ કલાક પહેલા અને જમ્યા પછીના ૨ કલાક સુધી પાણી કદીના પીવુ .
 • સાજે સુવા જાવ તેના પહેલા ૨-૩ ગ્લાસ પાણી અવશ્ય પીવુ.તેમજ દિવસ દરમિયાન ૫-૬ લિટર પાણી પીવુ.
 • દરરોજ સવારે ૧-૨ કલાક યોગા,પ્રાણાયમ  અને ચાલવાનુ રાખવુ,જીમમા જાવાની કોઇ જ જરુર નથી .
 • ચા , કોફી, કોકો તેમજ કોલ્ડ ડ્રિંક્સ નો ત્યાગ કરવો.
 • મેન્દો તેમજ તેમાથી બનેલી કોઇ પણ વસ્તુ ભુલથી પણ ખાવાની ભુલ ના કરવી.
 • બહાર બનતી બજારુ વાનગી જે પ્લાસ્ટીકમા પેકિંગ હોય તેને ના ખાવી.
 • ખાવાનુ હરહમેશા ૩૨ વાર ચાવી ચાવીને જ ખાવુ.તેમજ ભુખ લાગી હોય તેના કરતા થોડુ ઓછુ ખાવાનુ રાખવુ .
 • જમતી વખતે શાંત મનથી અને એકાગ્ર ચિતે જમવુ,તેમજ ઉતાવળથી ના જમવુ.
 • હંમેશા સારા વિચારો કરવા તેમજ બીજાનુ પણ સારુ થાય તેવો પ્રયત્ન કરવો.

બિગ બેંગ : ધર્મ ,અર્થ ,કામ ,મોક્ષ આ ચારેય માટે એક સારી હેલ્થ ખુબ જ જરુરી છે .