પૈસા… પૈસા…પૈસા…!!! આ દુનિયા માં લગભગ સૌથી વધારે બોલાતો,વંચાતો,યુઝ થતો અને જરુરી જણાતો આપણી જીદગાની નો એક અણમોલ હિસ્સો છે.
તો શુ કરવું જોઇયે???પૈસા કમાવવા ? દોસ્તો, અહિં હું તમને પૈસા કમાવાનાં નહીં પણ પૈસા બનાવાનાં રસ્તા બતાવીશ.આ ટીનએજ ઉંમરે પોતાની પરિવાર પ્રત્યેની ફરજ બજાવવા અને પોતાની જીંદગી નાં સપના સાકાર કરવા?કેમ કે પૈસા જ એક એવી વસ્તુ છે જે તમારી લગભગ બધી તો નહીં પણ મહત્તમ ખવાઈશ પુરી પાડશે.
પૈસા બનાવવા શું કરશો.પહેલા હું થોડાક ફંડા આપીશ અને ત્યારબાદ થોડાક Business Ideas વિશે વાત કરીશ.
- વાંચો business ફંડા ઓફ ધ Site
1)તમારો ટેલેન્ટ,આવડત,ઝનૂન,કળા,હોશિયારી ને એ રીતે develop કરો જેનાથી તમને ખુદનો business કરવામાં સરળતા રહે.
2)તમારી કરતાં હલકા, ચાલાક, હોશિયાર, જૂગાડૂ, દગ઼ાબાજ,નફ્ફટ,ભોળા, પાક્કા,હરામિ,બદમાશ, ડરપોક,વધારે ક્રોધી ને પોતાના business આઈડિયા વિશે કદી વાત નાં કરશો,કે નકામી પારકી પંચાત મા નાં પડશો.
3)ગ્રુપ કે ફ્રેન્ડ સર્કલ બનાવામાં ધ્યાન રાખશો,જરા પણ બેદરકાર નાં રહેશો.માણસ ને જાણી, સમજી,ચેક કરી પછી જ વિશ્વાસ કરશો. મિત્ર કે પાર્ટનર બનાવામાં ખોટી ઉતાવળ નાં કરશો.
4)સારા લોકો પર વિશ્વાસ કરશો તો તે તમને ખૂબ સહાયરૂપ બનશે અને આગળ ની મંજિલ સુધી પહોંચાડવામાં કામે લાગશે.
5)speaking skill,leadership skill,communication skill વિશે વિચારો અને develop ment પર કામ શરૂ કરો.
6)ભુલ કરો તેમાંથી શીખો અને બીજા ભુલ કરે તેમાંથી પણ શીખો બીજી વાર તેનાં થાય તેનુ ધ્યાન રાખો.
- વાંચો Business આઈડિયા
1)Speaker: જો તમારી બોલવામાં પાક્કી ફાવટ હોય,સારુ એવું પબ્લિક speaking આવડતું હોય તો તમારી માટે Speaker બનવું બેસ્ટ છે.જો એક વાર નામ થઈ જાય તો તમારા બધાં કામ થઈ જાય.
2)Teaching: જો તમારામાં સારો એવી teaching સ્કીલ હોય તો youtube પર ચેનલ બનાવી આસાનીથી videos અપલોડ કરી પૈસા બનાવી શકો.
3)Online selling : કોઈ પણ સારી એવી વસ્તુ કે જેની બજારમા ભારે demand હોય અને કીંમત સારી એવી આવતી હોય તો આ વસ્તુ તમારાં માટે બેસ્ટ છે.તમે જાતે જ કોઈ પણ website જેવી કે એમેઝોન,ફ્લિપકાર્ટ,snepdeal, alibaba, ઇબે પર વેચી શકો ને પૈસા બનાવી શકો.
4)Cooking: જો તમને સારુ એવુ cooking આવડતું હોય તો તમારી પોતાની નવી નવી આઈટમ બજાર માઁ મુકી પૈસા બનાવી શકો. સૌ પ્રથમ ઓછી કિંમતે ત્યારબાદ ધીમે ધીમે ભાવ વધારી બજાર માં પોતાનુ બ્રાન્ડ નેમ બનાવો.તે માટે નાનાપાયે ત્યારબાદ શાખા વધારતા જાવ.frenchise નું પણ વિચારી શકો.
5)Shop : દોસ્તો,તમે પોતે ઓછા ખર્ચે કોઈ કેક શોપ,કિરણા,જિન્સ-tshiert, હેર સલૂન,બ્યુટી parlor …..etc વગેરે વિચારી શકો અને પૈસા બનાવી શકો.
રીડર્સ, મે તમને એવા કેટલાંક business આઈડિયા આપ્યાં જેથી તમે નાના પાયે પણ ખૂબ જ પૈસા બનાવી શકો છો.Just Try and Waiting For the result.Because God Gives your Result any Of the One Day.
Big Bang : Business કરવા માટે તમે માત્ર બે વિકલ્પ ની પસંદગી કરી શકો
1)પોતાનો નવો કાંઇક અલગ રસ્તો બનાવો કેમ કે જુના રસ્તા પર તો કેટલાયે લોકો પહેલેથી જ તમારાથી આગળ હશે.
2)જુના વિચારોનું Innovation કરી ફરીથી બજારમાં મૂકો.