THE PROPITIOUS MESSAGE

unnamed

        એક ઈજનેર બાપનો એકનો એક દીકરો. પોતે ઈજનેર એટલે પોતાનો દીકરો પણ જીવનમાં કાંઈક બને તેવી મહેર્છા.તેથી ખુબ લાડથી ઉછેરીને મોટો કર્યો.તેને બાળપણથી જ કશી ચીજની ખોટ અને ઓછપ રહેવા ના દીધિ.તેને વિજ્ઞાન અને ટેક્નોલોજી માં રસ લેતો કર્યો.એક બાપ તરીકે તે પોતાના દીકરાને વિવિધ પ્રકારના પુસ્તકોના વાંચનમા રસ લેતો શીખવતો. તેમજ કલા અને સાહિત્ય પ્રત્યે રુચી કરતો કર્યો. વિજ્ઞાનના વિવિધ પ્રકારનાં પ્રયોગો કેમ કરાય તે જણાવ્યું.
એક દિવસ આ છોકરો થોડો મોટો થયો.તે જાતે ઘરે    વિવિધ પ્રકારનાં ગતકડાં કર્યા કરતો. વિજ્ઞાન ને લગતા નાનાં મોટા પ્રયોગો કરતો.ચિત્રો દોરતો, કોક દી’ અલગ અલગ નવલકથા ને લગતી દુનિયાના વાંચનમા પુરાઈ જતો.આ બઘું જોઈને તેના બાપને ખુબ આનંદ થતો.
હવે એક વાર બન્યું એવું કે તે છોકરો એક વિજ્ઞાન ના પ્રયોગમાં નિષ્ફળ ગયો અને ખુબ નિરાશ થઈ ગયો,દિકરાને આમ હતાશ જોઈ પેલો બાપ તેની પાસે ગયો અને કહ્યુ કે “જો દીકરા! મે આખી જીન્દગી સમાજના કલ્યાણમાં જ અર્પિત કરી છે, એક ઈજનેર તરીકે મે માનવજાત માટે મારાથી જેટલુ બને તેટલુ બધુ જ કર્યુ છે , ભગવાને બધાને અલગ અલગ શક્તિ આપી છે. ભગવાને જેને જે જ્ઞાન,શક્તિ,કલા, કૌશલ્ય કે આવડત આપી છે તેનો ઉપયોગ સૌ જીવોનાં કલ્યાણ માટે કરવો તે જ માનવ જાતનો ધર્મ છે.વધુમાં વધુ લોકોને આપણી ક્ષમતાનો લાભ મળે તે આપણો મુખ્ય ઉદેશ્ય હોવો હોઈયે”. આ બધુ સાંભળી તે દિકરા એ મન મજબુત કર્યુ અને પાછો પોતનાં કામે વળગી ગયો.

WORLD FAMOUS CARTOON CHARACTERS

download

1)Tom and Jerry : world famous cartoons character list Include the tom and jerry. It is american cartoon series!This show are telecast into the world wide!Both are the very funny characters.tom is a cat while jerry is mouse,in the last many long few years like the children,young persones and old persones! Today this show broadcast into the cartoon network channel(india) and other few channels.Must see this show and enjoy your children days.

images

2)Detective Conan:It is  Japanese cartoon character. Conan is the Child Detective, him solve the many cases like murder,crime,mystery and suspence.Last many years this show telecast in the many country’s like india,america etc.This show is very famous because One little boy slove every cases using his genius brain.watch this show online and enjoy the great moments of your life.

yugioh-feature

3)yu-gi-oh : Japanese  making  this famous cartoon Character.A school Boy yu-gi-oh using the many cards and playing with the enemy.yu-gi-oh using many types of cards like warrior,monster,magic card etc.

After Success this cartoons ,market available the yu-gi-oh cards and CD’s.show Popular in the childrens and teenagers.

download (1)

4)Doremon : All time world famous cartoon character is DOREMON.Doremon is japanese cartoon character.world many country’s telecast this movies,episodes and parts.Because that popularity increasing day by day.Doremon is the coming from the 22 sec. century help for the Nobita Nobi.

Doremon friends is Nobita,jiyan,suniyo and sizuka.Doremon help that friends using that gadgets.yes!yes! you think right,it is a Cat Robot.you can see this cartoons into the online ,  Disney and Hungama(india) Channels.

download (2)

5)POKEMON :Dear friends ,you  watch This catoons ! I’m right?It is japanese cartoon anime series.Japanese peoples making the pokemon episodes,movies and parts.All time world wide high collecations and the gross money this series.The ash and his pokemon advantures different of the city’s and Towns.Ash catch the different types of pokemones like water pokemon,magic pokemon,land pokemon etc.

So friends,watch the Pokemon world and the play pokemon-go game who release in the last 1-1.5 years.

new_scoow_doow_7704

6)Scooby doo : The world famous cartoons series include the scooby doo.It is Dog.The great advantures and comedy parts shows into the shows.The world wide high collecation making this cartoon series.This show you can see the cartoon network channel and online.

Scooby are sloving the multiple problems with their friends.This show very populare for crime,mystery and suspence.watch this shows and enjoy with the scooby and family.

images (1)

7)Dragon-Ball-Z:The world wide Get high collecation records and Box Office  amazing opening Cartoon series ! Goku is the main Character this series,Goku fight with the all of enemy’s like magin-boo,fiza and high level power enemy’s.Goku is the super saiyne who lives another planet but send to  the  earth.if you know more story  watch the online and cartoon channels.

Now,watch the Dragon-Ball-Z  fun unlimited with the Goku and friends!!!….

Dear friends, Please send me your favourite cartoon character name in to the comment box……!

 

 

 

 

 

 

HOW CARE YOUR EYES!

images

“આંખો એ આત્માની બારી છે”

        વાચક મિત્રો,આપડા શરીરનુ એક જ અવયવ એવુ છે જેનાથી આપણે સૌને આ રમણીય  જગતની સૌથી વધારે અનુભુતી થાય છે અને તે છે આપણી સૌની અમુલ્ય આંખો! જરા એક વાર વિચાર કરી જુઓ કે જો આંખો ના હોય કે વ્યવસ્થિત કામ ના કરી શક્તી હોય તો  તમારી લાઈફમા કેટલા પ્રોબ્લેમસ હોત? તેનુ કોઇ મુલ્યાંક્ન થઈ શક્તુ નથી મતલબ પ્રોબ્લમ જ  પ્રોબ્લમ!

હવે તમને સૌને સમજાઈ ગયુ હસે કે આંખોએ પરમાત્માએ આપેલી અમુલ્ય બક્ક્ષીશ છે. તેથી તેને સાચવવીએ સૌની ફરજ છે. હવે કેટલાક એવા મુદ્દા રજુ કરીશ કે જેથી તમે તેને સાચવી શકો અને તેની દેખભાલ કરી શકો. સો લેટ્સ બીગીન,ધ ફંડા ઓફ ધી આઈ કેર….

 • જે લોકો વધારે સમય લેપટોપ,મોબાઈલ અને ટીવી પર રહેતા હોય તેમણે ૨૦-૨૦ મિનિટે ગેપ લેવો .થોડો ટાઈમ રીલેક્ષ ફીલ કરવા આમતેમ નજર ફેરવતી રહેવી. તેમજ ભરપુર પાણી પીવુ.
 • થોડા થોડા સમયે આંખો પટપટાવતી રહેવી તેમજ એકધારુ કદી કોમ્પયુટર પર કામ ના કરવુ .
 • દિવસમા ૨-૩ વાર સ્વચ્છ પાણીથી મોં ધોવુ તેમજ સવાર અને સાંજ પણ અવશ્ય મોં ધોવુ.
 • દિવસમાં મિનીમમ ૨ વાર આંખોની કસરત કરવી(૫-૧૦ મિનીટ).
 • આંખોને આડી-ઉભી તેમજ ગોળ ગોળ ક્લોક એન્ડ એન્ટી ક્લોક વાઈસ ફેરવવી.
 • બન્ને હાથ ઘસી તેને આંખો પર રાખવા તેનાથી આંખોને ધણી રાહત મળે છે.
 • તમારી આંખોને ઇંનફેકશન ના લાગે તેનુ ખાસ ધ્યાન રાખવુ અને ખરાબ વાતાવરણથી આંખોને બચાવવી.
 • કુદરતી રીતે આંખોને રોવાથી સાફ રહે છે ભગવાન ના કરે પણ જો  રોવાના દિવસો આવે તો રોઈ જ લેવુ.
 • તડકામા ગોગલ્સ પહેરવાનુ રાખવુ અને આંખોને સુર્ય તરફ સીધી રીતે દ્રશ્ટીપાત કરીને ના જુવો.

બિગ બેંગ :” આંખોએ ઈશ્વરની અમુલ્ય ભેટ છે તેથી તેની માવજત રાખવી”

How Care Health?

 

“પહેલુ સુખ તે જાતે નર્યા”

ડાઉનલોડ કરો

રિડર્સ, આ દુનિયાની મહામુલી સંપતી કઈ? જો તમને કોઇ આવો સવાલ પુછે તો તમે તેનો આન્સર શુ આપશો! કોઇ કહેશે મની! બીજો કહેશે પાવર! તો વળી કોઇ થડૅ પર્સન કહેસે કે મારી ગર્લ ફ્રેન્ડ !!! અહો આશ્ર્યમ! ખી ખી ખી !પણ  જો કોઇ એક અનુભવી માંણસને પુછવામા આવે તો તે કહેશે હેલ્થ!

યસ દોસ્તો ,હેલ્થ! તમે જાતે જ વિચારો કે જો તમારી પાસે સારી હેલ્થના ના હોય તો તમારી પાસે ગમે તેટલા પૈસા,પાવર કે સતા હોય તે શુ કામની?જિન્દગીની જો કોઇ અમુલ્ય ભેટ પરમાત્માએ આપેલી હોય તો તે છે એક સારી હેલ્થ. હેલ્થને સારી રાખવા તમે શુ કરશો, યોગ,ધ્યાન,પ્રાણાયમ,કસરત,જિમ…!

ડિયર રીડર્સ, હુ તમને અહી કેટલીક એવી ટીપ્સ આપીસ જેથી કરીને તમે તમારી હેલ્થની કેર કરી શક્શો.એ પણ વગર કોઇ પણ ખર્ચે! આ રહી ટીપ્સ વાંચી રહો ફીટ.

 • સવારે વહેલા ઉઠી દરરોજ ૨-૩ ગ્લાસ માટલાનુ પાણી પી જવુ. જેથી કરીને તમારુ પેટ સાફ રહે અને તમારુ મગજ ફ્રેશ થાય.
 • સમગ્ર દિવસ દરમિયાન વધારેમા વધારે પાણી પીવાનુ રાખવુ.પણ જમવા બેસો તેના ૧ કલાક પહેલા અને જમ્યા પછીના ૨ કલાક સુધી પાણી કદીના પીવુ .
 • સાજે સુવા જાવ તેના પહેલા ૨-૩ ગ્લાસ પાણી અવશ્ય પીવુ.તેમજ દિવસ દરમિયાન ૫-૬ લિટર પાણી પીવુ.
 • દરરોજ સવારે ૧-૨ કલાક યોગા,પ્રાણાયમ  અને ચાલવાનુ રાખવુ,જીમમા જાવાની કોઇ જ જરુર નથી .
 • ચા , કોફી, કોકો તેમજ કોલ્ડ ડ્રિંક્સ નો ત્યાગ કરવો.
 • મેન્દો તેમજ તેમાથી બનેલી કોઇ પણ વસ્તુ ભુલથી પણ ખાવાની ભુલ ના કરવી.
 • બહાર બનતી બજારુ વાનગી જે પ્લાસ્ટીકમા પેકિંગ હોય તેને ના ખાવી.
 • ખાવાનુ હરહમેશા ૩૨ વાર ચાવી ચાવીને જ ખાવુ.તેમજ ભુખ લાગી હોય તેના કરતા થોડુ ઓછુ ખાવાનુ રાખવુ .
 • જમતી વખતે શાંત મનથી અને એકાગ્ર ચિતે જમવુ,તેમજ ઉતાવળથી ના જમવુ.
 • હંમેશા સારા વિચારો કરવા તેમજ બીજાનુ પણ સારુ થાય તેવો પ્રયત્ન કરવો.

બિગ બેંગ : ધર્મ ,અર્થ ,કામ ,મોક્ષ આ ચારેય માટે એક સારી હેલ્થ ખુબ જ જરુરી છે .