“પહેલુ સુખ તે જાતે નર્યા”
|
રિડર્સ, આ દુનિયાની મહામુલી સંપતી કઈ? જો તમને કોઇ આવો સવાલ પુછે તો તમે તેનો આન્સર શુ આપશો! કોઇ કહેશે મની! બીજો કહેશે પાવર! તો વળી કોઇ થડૅ પર્સન કહેસે કે મારી ગર્લ ફ્રેન્ડ !!! અહો આશ્ર્યમ! ખી ખી ખી !પણ જો કોઇ એક અનુભવી માંણસને પુછવામા આવે તો તે કહેશે હેલ્થ!
યસ દોસ્તો ,હેલ્થ! તમે જાતે જ વિચારો કે જો તમારી પાસે સારી હેલ્થના ના હોય તો તમારી પાસે ગમે તેટલા પૈસા,પાવર કે સતા હોય તે શુ કામની?જિન્દગીની જો કોઇ અમુલ્ય ભેટ પરમાત્માએ આપેલી હોય તો તે છે એક સારી હેલ્થ. હેલ્થને સારી રાખવા તમે શુ કરશો, યોગ,ધ્યાન,પ્રાણાયમ,કસરત,જિમ…!
ડિયર રીડર્સ, હુ તમને અહી કેટલીક એવી ટીપ્સ આપીસ જેથી કરીને તમે તમારી હેલ્થની કેર કરી શક્શો.એ પણ વગર કોઇ પણ ખર્ચે! આ રહી ટીપ્સ વાંચી રહો ફીટ.
- સવારે વહેલા ઉઠી દરરોજ ૨-૩ ગ્લાસ માટલાનુ પાણી પી જવુ. જેથી કરીને તમારુ પેટ સાફ રહે અને તમારુ મગજ ફ્રેશ થાય.
- સમગ્ર દિવસ દરમિયાન વધારેમા વધારે પાણી પીવાનુ રાખવુ.પણ જમવા બેસો તેના ૧ કલાક પહેલા અને જમ્યા પછીના ૨ કલાક સુધી પાણી કદીના પીવુ .
- સાજે સુવા જાવ તેના પહેલા ૨-૩ ગ્લાસ પાણી અવશ્ય પીવુ.તેમજ દિવસ દરમિયાન ૫-૬ લિટર પાણી પીવુ.
- દરરોજ સવારે ૧-૨ કલાક યોગા,પ્રાણાયમ અને ચાલવાનુ રાખવુ,જીમમા જાવાની કોઇ જ જરુર નથી .
- ચા , કોફી, કોકો તેમજ કોલ્ડ ડ્રિંક્સ નો ત્યાગ કરવો.
- મેન્દો તેમજ તેમાથી બનેલી કોઇ પણ વસ્તુ ભુલથી પણ ખાવાની ભુલ ના કરવી.
- બહાર બનતી બજારુ વાનગી જે પ્લાસ્ટીકમા પેકિંગ હોય તેને ના ખાવી.
- ખાવાનુ હરહમેશા ૩૨ વાર ચાવી ચાવીને જ ખાવુ.તેમજ ભુખ લાગી હોય તેના કરતા થોડુ ઓછુ ખાવાનુ રાખવુ .
- જમતી વખતે શાંત મનથી અને એકાગ્ર ચિતે જમવુ,તેમજ ઉતાવળથી ના જમવુ.
- હંમેશા સારા વિચારો કરવા તેમજ બીજાનુ પણ સારુ થાય તેવો પ્રયત્ન કરવો.
બિગ બેંગ : ધર્મ ,અર્થ ,કામ ,મોક્ષ આ ચારેય માટે એક સારી હેલ્થ ખુબ જ જરુરી છે .
nice…
LikeLike
Thanks
LikeLike