HOW CARE YOUR EYES!

images

“આંખો એ આત્માની બારી છે”

        વાચક મિત્રો,આપડા શરીરનુ એક જ અવયવ એવુ છે જેનાથી આપણે સૌને આ રમણીય  જગતની સૌથી વધારે અનુભુતી થાય છે અને તે છે આપણી સૌની અમુલ્ય આંખો! જરા એક વાર વિચાર કરી જુઓ કે જો આંખો ના હોય કે વ્યવસ્થિત કામ ના કરી શક્તી હોય તો  તમારી લાઈફમા કેટલા પ્રોબ્લેમસ હોત? તેનુ કોઇ મુલ્યાંક્ન થઈ શક્તુ નથી મતલબ પ્રોબ્લમ જ  પ્રોબ્લમ!

હવે તમને સૌને સમજાઈ ગયુ હસે કે આંખોએ પરમાત્માએ આપેલી અમુલ્ય બક્ક્ષીશ છે. તેથી તેને સાચવવીએ સૌની ફરજ છે. હવે કેટલાક એવા મુદ્દા રજુ કરીશ કે જેથી તમે તેને સાચવી શકો અને તેની દેખભાલ કરી શકો. સો લેટ્સ બીગીન,ધ ફંડા ઓફ ધી આઈ કેર….

  • જે લોકો વધારે સમય લેપટોપ,મોબાઈલ અને ટીવી પર રહેતા હોય તેમણે ૨૦-૨૦ મિનિટે ગેપ લેવો .થોડો ટાઈમ રીલેક્ષ ફીલ કરવા આમતેમ નજર ફેરવતી રહેવી. તેમજ ભરપુર પાણી પીવુ.
  • થોડા થોડા સમયે આંખો પટપટાવતી રહેવી તેમજ એકધારુ કદી કોમ્પયુટર પર કામ ના કરવુ .
  • દિવસમા ૨-૩ વાર સ્વચ્છ પાણીથી મોં ધોવુ તેમજ સવાર અને સાંજ પણ અવશ્ય મોં ધોવુ.
  • દિવસમાં મિનીમમ ૨ વાર આંખોની કસરત કરવી(૫-૧૦ મિનીટ).
  • આંખોને આડી-ઉભી તેમજ ગોળ ગોળ ક્લોક એન્ડ એન્ટી ક્લોક વાઈસ ફેરવવી.
  • બન્ને હાથ ઘસી તેને આંખો પર રાખવા તેનાથી આંખોને ધણી રાહત મળે છે.
  • તમારી આંખોને ઇંનફેકશન ના લાગે તેનુ ખાસ ધ્યાન રાખવુ અને ખરાબ વાતાવરણથી આંખોને બચાવવી.
  • કુદરતી રીતે આંખોને રોવાથી સાફ રહે છે ભગવાન ના કરે પણ જો  રોવાના દિવસો આવે તો રોઈ જ લેવુ.
  • તડકામા ગોગલ્સ પહેરવાનુ રાખવુ અને આંખોને સુર્ય તરફ સીધી રીતે દ્રશ્ટીપાત કરીને ના જુવો.

બિગ બેંગ :” આંખોએ ઈશ્વરની અમુલ્ય ભેટ છે તેથી તેની માવજત રાખવી”

5 thoughts on “HOW CARE YOUR EYES!

Leave a comment