(NLP)
NLP (NEURO LINGUISTIC PROGRAMMING) ની શરુવાત ૧૯૭૦ માં રીચાર્ડ બ્રાડલર અને જોન ગ્રાઈડરે અમેરીકામાં કરેલી. જેની મદદથી માણસના આંતરીક અને બાહ્ય વિચાર,ભાષા,ભાવના તથા વ્યવહારને સમજી ,તેના મગજ અને શરીરની પરીસ્થીતીને સમજી શકાય છે. પછી તેની communication skill,thought process,feeling ,viewpoint અને awareness level ને Developed કરી શકાય છે.
NLP Technique :
બધી રીતે જોઈયે તો NLP Technique એક શીખવાની રીત છે.જે વીચાર,વ્યવહાર અને ભાષા પર આધારીત છે અને તેના પર કામ કરે છે .આ Technique આપણા શરીર અને મગજ ને ગાઈડ કરે છે તેમજ રસ્તો દેખાડવા માટે Systematic Framework તૈયાર કરે છે. આ Technique આપણને શીખવાડે છે કે કોડ અને સારુ ઉત્પાદન કેમ કરવુ જેથી આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળે . આ Techniqueત ની મદદથી તમે એક ગ્રુપ બનવી શકો છો જે તમારી માટે ફેસલો લે,સ્થાયી સંબંધ બનાવે, ખાનગી અને પ્રોફેશનલ જીવનમાં આગળ લઈ જાય , લોકોને મોટીવેટ કરવા વાતો કરવી અને તમારી જીંદગીને બેલેંસ કરવા સાચી રીતે કામ કરે . આ Technique ની મદદથી તમે કોઈ પણ કામમાં આગળ વધી શકો છો. આ રીતની મદદથી શરીર અને મગજનો ઉપયોગ કરી પોતના પર કાબુ મેળવી શકો છો.
આ Technique થી પ્રભાવીત થઈને દુનીયાભરમાં ઘણા પ્રકારની ટ્રેનીગ અને વર્કશોપ થાય છે અને લોકો તેમાં જોડાય છે . તેમાં ચીકીત્સકો,કાઉંસીલર્સ,સ્ટુડન્ટસ, સ્ટેજ પર્ફોર્મંસ, સીઈઓ , મેનેજર, કોર્પોરેટ લીડર, સેલ્ફ એમ્પ્લોયેડ લોકો, બીજનેસ પ્રોફેશનલ , સેલ્ફ એન્ડ મલ્ટી લેવલ માર્કેટીગ, નેતાઓ તેનો અભ્યાસ કરે છે.
(NLP શીખવા સર્ચ કરો YOUTUBE પર )