After College Life???

opportunity-boulevard

આજકાલ ના યુવાનોને એક જ સવાલ વધારે મુજવણમા નાખતો હોય છે.અને તે સવાલ છે કરિયરનો ! જો તમને પણ આજ સવાલ સતાવતો હોય તો તમે બિલકુલ સાચો બ્લોગ વાચી રહિયા છો. આ બ્લોગ આખો વાંચવાનુ ના ચુક્શો! આ લેખ એ તમામ ટીનેજર માટે છે જેમને પોતાની લાઇફમા કૈક કરી ચુકવુ છે. હુ અહિ કેટલીક એવી માહીતી તમને જણાવી રહીયો છુ જે તમને ખુબ જ મદદગાર થશે. સાથે સાથે યોગ્ય માર્ગ પણ દેખાડશે:

1) ડિગ્રી : તમે જે ફિલ્ડમા તમારુ ભણતર પુરુ કરુ છે તે ફિલ્ડમા તમે તમારુ કેરિયર બનાવાનુ વિચારી શકો છો .તેમા તમે માસ્તર ડિગ્રી કરી સારી એવી જગ્યાયે નોકરી કરી શકો છો. ત્યા તમે તમારી સ્કિલ ડેવેલપ કરી અને કઇ રીતે પોતાનો બિસનેસ કરવો તે દિશામા વિચારી શકો છો. નહિતર નોકરી કરવામા પણ કાઇ નાનપ નથી.

2) telent/passion : જો તમે તમારી કોલેજ લાઇફમા કોઇ ખાસ પોતાની પ્રતિભા ડેવેલોપ કરી હશે તો તમને જીવનભર ઉપયોગી થશે અથવા જો તમને બાળપણ થી તમને કોઇ ખાસ એવા સબજેકટ પ્રત્યે રુચિ હોય તો તેને પોતની જિદગી બનાવી શકો. જેમ કે લખવુ,વાંચવુ,બોલવુ,ડાન્સર,સિંગર,painter વગેરે આટૅ ધરાવતા હોવ તો તેને પણ પોતાની જિન્દગી બનાવી શકો છો. આજ ના આધુનિક યુગમા તેની પણ ભારે ડીમાન્ડ છે , વેલ્યુ છે! તેને નજર અન્દાજ નહિ કરતા.

જો તમને લખવામા રસ હોય તો તમે આજથી જ નક્કી કરો કે હુ રોજેરોજ થોડી થોડી લખવાની પ્રેકટીસ કરીશ. એક બુક બનાવી તેમા અલગ અલગ મુદા પર ૨-૪ પેજ લખિશ. જો તમને ડાન્સ કરવામા રસ હોય તો નક્કી કરો કે હુ રોજ ડાન્સના અમુક સ્ટેપ શીખીશ અને તેની પ્રેક્ટીસ કરીશ. હુ મારુ ૧૦૦% યોગદાન મારા કામમા આપીશ.મારી creativity અને imagination નો યુજ કરીશ.ગમે તે સંજોગોમા હુ હાર માનીશ નહી. જે થાય તે હુ મારી પુરી શક્તિ ને ગમે તે સંજોગોમા બહાર લાવીશ. હાર માની ને હુ નમતુ નહિ મુકુ.

3) સિવિલ સર્વિશ : જો તમારે દેશ સેવા કરવી હોય અને પોતાને કોઇ સારી એવી પોસ્ટ જોતી હોય તો તમારી માટે UPSC – GPSC અને બીજી કેટલીક એકસામ હોય છે જેને તમે પાસ કરીને પોતાનુ સુવણૅ ભવિશ્ય બનાવી શકો છો વધારે માહિતિ માટે તમે intenet નો યુજ કરી શકો છો.

બિગ બેંગ : અમુક creative અને જનુની લોકો મા કેમ અમુક પ્રકારની માનસીક અપંગતા દેખાય છે ? શુ આ તેમની creative side ની બીજી બાજુ નથી ( જે રીતે એક જ સિક્કા ની બીજી બાજુ હોય છે)

Money…Money…Money

MW-DY730_Dollar_20151106163038_ZH

પૈસા… પૈસા…પૈસા…!!! આ દુનિયા માં લગભગ સૌથી વધારે બોલાતો,વંચાતો,યુઝ થતો અને જરુરી જણાતો  આપણી  જીદગાની નો એક અણમોલ હિસ્સો છે.

તો શુ કરવું જોઇયે???પૈસા કમાવવા ? દોસ્તો, અહિં હું તમને પૈસા કમાવાનાં નહીં પણ પૈસા બનાવાનાં રસ્તા બતાવીશ.આ ટીનએજ ઉંમરે પોતાની પરિવાર પ્રત્યેની ફરજ બજાવવા અને પોતાની જીંદગી નાં સપના સાકાર કરવા?કેમ કે પૈસા જ એક એવી વસ્તુ છે જે તમારી લગભગ બધી તો નહીં પણ મહત્તમ ખવાઈશ  પુરી પાડશે.

પૈસા બનાવવા શું કરશો.પહેલા હું થોડાક ફંડા આપીશ અને ત્યારબાદ થોડાક  Business Ideas વિશે વાત કરીશ.

  • વાંચો business ફંડા ઓફ ધ Site

1)તમારો ટેલેન્ટ,આવડત,ઝનૂન,કળા,હોશિયારી ને એ રીતે develop કરો જેનાથી તમને ખુદનો business કરવામાં સરળતા રહે.

2)તમારી કરતાં હલકા, ચાલાક, હોશિયાર, જૂગાડૂ, દગ઼ાબાજ,નફ્ફટ,ભોળા, પાક્કા,હરામિ,બદમાશ, ડરપોક,વધારે ક્રોધી ને પોતાના business આઈડિયા વિશે કદી વાત નાં કરશો,કે નકામી પારકી પંચાત મા નાં પડશો.

3)ગ્રુપ  કે ફ્રેન્ડ સર્કલ બનાવામાં ધ્યાન રાખશો,જરા પણ બેદરકાર નાં રહેશો.માણસ ને જાણી, સમજી,ચેક કરી પછી જ વિશ્વાસ કરશો. મિત્ર કે પાર્ટનર બનાવામાં ખોટી ઉતાવળ નાં કરશો.

4)સારા લોકો પર વિશ્વાસ કરશો તો તે તમને ખૂબ સહાયરૂપ બનશે અને આગળ ની મંજિલ સુધી પહોંચાડવામાં કામે લાગશે.

5)speaking skill,leadership skill,communication skill વિશે વિચારો અને develop ment પર કામ શરૂ કરો.

6)ભુલ કરો તેમાંથી શીખો અને બીજા ભુલ કરે તેમાંથી પણ શીખો બીજી વાર તેનાં થાય તેનુ ધ્યાન રાખો.

 

  • વાંચો Business આઈડિયા

1)Speaker: જો તમારી બોલવામાં પાક્કી ફાવટ હોય,સારુ એવું પબ્લિક speaking આવડતું હોય તો તમારી માટે Speaker બનવું બેસ્ટ છે.જો એક વાર નામ થઈ જાય તો તમારા બધાં  કામ થઈ જાય.

2)Teaching: જો તમારામાં સારો એવી teaching સ્કીલ હોય તો youtube પર ચેનલ બનાવી આસાનીથી videos અપલોડ કરી પૈસા બનાવી શકો.

3)Online selling :  કોઈ પણ સારી એવી વસ્તુ કે જેની બજારમા ભારે demand હોય અને કીંમત સારી એવી આવતી હોય તો આ વસ્તુ તમારાં માટે બેસ્ટ છે.તમે જાતે જ કોઈ પણ website જેવી કે એમેઝોન,ફ્લિપકાર્ટ,snepdeal, alibaba, ઇબે પર વેચી શકો ને પૈસા બનાવી શકો.

4)Cooking: જો તમને સારુ એવુ cooking આવડતું હોય તો તમારી પોતાની નવી નવી આઈટમ બજાર માઁ મુકી પૈસા બનાવી શકો. સૌ પ્રથમ ઓછી કિંમતે ત્યારબાદ ધીમે ધીમે ભાવ વધારી બજાર માં પોતાનુ બ્રાન્ડ નેમ બનાવો.તે માટે નાનાપાયે ત્યારબાદ શાખા વધારતા જાવ.frenchise નું પણ વિચારી શકો.

5)Shop : દોસ્તો,તમે પોતે ઓછા ખર્ચે કોઈ કેક શોપ,કિરણા,જિન્સ-tshiert, હેર સલૂન,બ્યુટી parlor …..etc વગેરે વિચારી શકો અને પૈસા બનાવી શકો.

રીડર્સ, મે તમને એવા કેટલાંક business આઈડિયા આપ્યાં જેથી તમે નાના પાયે પણ ખૂબ જ પૈસા બનાવી શકો છો.Just Try and Waiting For the result.Because God Gives your Result any Of the One Day.

Big Bang : Business  કરવા માટે તમે માત્ર બે વિકલ્પ ની પસંદગી કરી શકો

1)પોતાનો નવો કાંઇક અલગ રસ્તો બનાવો કેમ કે જુના રસ્તા પર તો કેટલાયે લોકો પહેલેથી જ તમારાથી આગળ હશે.

2)જુના વિચારોનું Innovation કરી ફરીથી બજારમાં મૂકો.

 

 

 

Most Visiting Places in The World!

world-tour-program

શાનદાર!રોમેન્ટિક!beautiful!ધીસ દિવાળી વ્હીચ places યુ કેન એન્જોય યોર life એન્ડ family!દિવાળી કા મોસમ હૈ!બહુત ધૂપ હૈ!તો ફિર કાંયકુ ઘર પર રેહ્ને કા!ચલો કઈ પર ચલતે હૈ?લેકિન જાયે કહાં???

મિત્રો, અગર આપકો કહી પર જાને કિ સોચ રહે હૈ,this દિવાળી મેં આપકો કુછ ઐસે શહેરો કે બારે મે ડિસકસ krunga જીસકા આપકો બહુત દેરી સે ઈતજાર થા!

1)ટોક્યો: વર્લ્ડ નંબર વન secure એન્ડ highest population મા જો કોઈ આવતું હોય તો તેં જાપાન દેશ નું ટોક્યો છે. જાપાન નો technology ની બાબત માં દુનિયા માં વખણાય છે.જો કોઈ દિવસ જાપાન જવાનું થાય તો ટોક્યો ની મુલાકાત લેવાનું કદાપિ નાં ચૂકશો.પ્રેમાળ અને મહેનતુ જાપાની લોકો દુનિયા માં અવ્વલ છે. તમને ખબર છે તેમ જાપાન ની ગેમ એન્ડ cartoons દુનિયા માં famous છે.જે હવે તમે ત્યાં જઇને virtual દુનિયા માં એન્ટર થઈ રમી શકશો.

2)Amsterdam:Netherland  નું કેપીટલ amsterdam ખુબસુરત ,રંગે રંગ ચમકતું,ચળકતૂ ….અને જો એક વાર જવાનો અવસર મળ્યો તો આપકો મુબારક કેમ કે આપ આ દુનિયા મા બધાથી ભાગ્યશાળી માણસ છો.તેનુ વધારે વર્ણન નથી કરતો આપ youtube પર જા કે હી ખુદ  દેખલો.

3)લાસ-વેગાસ: અમેરિકા નું લાસ વેગાસ શહેર તેની રંગીલી દુનિયા માટે વિશ્વભર માં પ્રખ્યાત છે. ત્યાં જો આપ જાવ તો જણાશે કે ત્યાંની રાત રંગીલી,સેક્સી,નશાદાર,સુંવાળી અને દિવસ poker, સ્નૂકર ….વગેરે વગેરે!બુદ્ધિશાલિ વાચકો જે સમજી ગયા હોય તેમને સલામ! નહિતર ફરીથી વાંચો.

4)અબુ ધાબિ: દુબઇ જેવા માલદાર દેશ નું મોંઘીદાટ કારો નું hub અને દુનિયાની  સૌથી ઉંચી ઇમારત જયાં છે તેં શહેર. જો તમારે બુર્જ ખલીફા જોવા જાવ તો ત્યાંની બહાર તમને ભાગ્યે જ એવી મોંઘીદાટ કાર હસે કે જયાં તમને નહીં જોવા મળે.લિમ્બોરગીની,farari, BMW…… બાકી આપ ખુદ હી જો બોલે વો..

5) Switzerland:દુનિયાનું સ્વર્ગ ગણાતું એવુ switzerland એ આખું પર્વતોની હારમાળા અને બરફથી શુશોભિત છે. જો આ જન્મમાં નસીબ સારા અને ઉપરવાલાની કૃપા હોય તો સ્વિટ્ઝર્લૅન્ડ જોવાનું નાં ચૂકશો.પથરાયેલ બરફ ની સવારી,રાઇડિંગસ, એન્ડ યોર મોર imagination ફન અનલિમિટેડ.

બિગબેંગ : આ દુનિયા માં જન્મ મળ્યો છે તો પછી તેને બેસ્ટ રીતે કેમ નાં જીવ્યે.

successfull person’s Struggle!

121279-119573

આજ બાત કરેંગે કુછ એસે લોગો કે બારે મે જીહ્નોને અપને દમ પે બડી સફળતા પાયિ

1)j. k. Rowling:એક સ્કૂલ ટીચર તરીકે નોકરી કરી ,husband સાથે breakup થયાં બાદ ઍક coffee શોપ મા બેસી ને હેરી પોટર જેવી વિખ્યાત નોવેલ લખી . ઘણા રેજેકશનસ બાદ આખરે સફળતા મળી,ને આજે ઇંગ્લેન્ડ ની સૌથી આમિર મહિલા માની ઍક છે.

2)રે ક્રોક: 50 થી વધારે ઉંમર વટાવી ગયેલો ઍક ડોસો.મિલ્ક શેક નું મિક્સર વેંચતા આખરે બીજાના આઈડિયા નાં જોરે પોતાની કૂટનીતિ થી દુનિયામાં  મેકડોનાલ્ડ નું સામ્રાજ્ય ફેલાવયૂ.

3) abraham Lincoln:ઍક ગરીબ પરિવાર મા જન્મ ,પહેલે થી જ struggle વાળું જીવન,ચૂંટણી માં ઉપરા ઉપરી હાર.અને આખરે અમેરિકા નાં રાષ્ટ્રપતિ નો હોદ્દો !!

4)ધીરુભાઈ અંબાણી:સામાન્ય worker થી indian નંબર 1 business tycoon સુધી.Reliance  company નાં માલિક અને પછી અબજો dollar ની વૈભવી સંપતિ. જેની શરૂવાત નાનપણ મા ભજીયા બનાવી વેચવા થી કરી હતી

5)નારાયણ મૂર્તિ : એક ઇન્ડિયન middle ક્લાસ famaily મા જન્મ.steuggle થી ભણતર અને નોકરી બાદ આખરે પોતાના મિત્રો સાથે ટેક જાયન્ટ કંપની infosys સુધી ની સફર.

Your Hidden Talent?!!!

images (1)

મિત્રો,આપ બધા ને ખબર છે કે બાળપણ થી બધાં ને થિંક positive, ફોકસ ઓન solution, થિંક Big જેવા કેટલાંક ગોખણિંયા સૂત્રો મગજ મા ઠાલવી દેવામાં આવે છે અને કેટલાંક આપણે બધાં આમજ સ્વીકારી લઇએ છીયે.

કદી એવું વિચારું કે Negative વિચારો,ideas એન્ડ emotions, ફીલિંગ્સ કેટલી ઉપયોગી છે? કદી નય!  તો મારો આ આર્ટિકલ આપ સૌ ને એ સમજાવા માટે જ લખો છે.તો આ લેખ વાંચો ત્યાં સુધી તમારાં દિમાગ ને સાવ ખાલી જ કરી નાખજો.નહિતર નવી ઇન્ફોંરમેશન એન્ડ ક્નોવલેજ તેમાં નહીં add થાય ને તમારુ મગજ હેંગ થઇ જશે.કેમ કે હવે હુ તમારુ મગજ આ બ્લોગ ની મદદ થી થોડા time માટે હેક કરીશ.

યારો ઇસ બાત કૉ મે ઍક એક્ષામ્પલ સે આપકો કહુંગ઼ા. ધારો કે ચાર મિત્રો પોતાનો કોઈ business group મા startup કરવા જઇ રહ્યાં છે.તેમાંના થ્રી persone positive attitude ધરાવે છે.પોતે હવાઈ કિલ્લા બનાવે છે.આમ થઇ જશે પછી હુ આમ કરીશ,પછી હુ આટલા પૈસા બનાવીશ વગેરે વગેરે.

જ્યારે પેલો negative attitude ધરાવતો.તેનાથી થોડો અલગ પડે છે.કે  જો હુ failure જઇશ તો?Business બંધ થઈ ગ્યો તો?કોંકે મને દગો દીધો તો? વગેરે વગેરે.પણ જો તેને એ એક જુદા જ angle થી વિચારશે તો તેમાં તેને અસલી વાત જાણવા મળશે કે મને ભલે negative વિચાર આવે પણ જો તેને આ રીતે જોવામાં આવે,આ રીતે હુ તેનો use કરૂ તો તેનો extra benefic મને મળશે.હુ જો પહેલેથી થોડી સાવધાની રાખું ,smartness રાખું,negative વિચારોને પોતે કઈ રીતે પોતાના future અને Business માટે અનુકુળ બનાવી શકે. તે સમજી શકે કે પોતાની પણ એટલી જરૂર છે જેટલી પેલા લોકો ની છે.

અહિં હુ કેટલાંક સ્ટેપ આપુ છું જેનાથી તમને થોડીક માહીતી મળશે negativity નાં પાવર ની:

1)શું ખબર કે જે વિચાર આવે છે તેમાં પોતાનુ જ હિત સમાયેલું છે.

2)અત્યારે ભલે મન મા આવા વિચારો આવતાં પણ ભવિષ્ય માં તેમાંથી પોતાને જ લાભ થાય તેમ છે.

3)તે તમને વધારે મહેનત કરવા પ્રેરણા આપશે અને કર્મ પર જ વિશ્વાસ રાખવાનું કહેશે.

બિગ બેંગ:Negative Thoughts ને જો manage કરતા અને use કરતા આવડી જાય તો એ તમારી તાકાત બની શકે.

A list of Great Book 

1)સાહસિકોની સૃષ્ટિ: Jules Verne ની વર્લ્ડ famous એન્ડ વઘારે વંચાતી સર્વશ્રેષ્ઠ કૃતિ.એક અજાણ્યા ટાપુ પર અમુક લોકો બલૂન થી આવી પહોચે છે.અને દુનિયા નાં લોકોથી પોતાની ઍક અલગ દુનિયા રચે છે અને જીવે છે. અચુંક વાંચવા જેવી કૃતિ.

2)હેરી પોટર ઓલ series: J. K. Rowlling ની ઍક માત્રા દુનિયા મા વખાણાતી અને સૌથી વધું વંચાતી કૃતિ.આ વિશે વધારે બોલવું એ તો આ કૃતિ નું અપમાન છે.આની બજાર મા મૂવીસ પણ આસાનીથી મળી જશે બધાં ભાગ ની.

3)જય હો: ગુજરાત નાં જાણીતા columnist અને સ્પીકર ગેસ્ટ એવા લેખક જય વસાવડા ની Motivational બુક.ખૂબ સરસ શૈલી સાથે લખાયેલી અને વારંવાર વાંચવા જેવી બુક.

4)sherlock holmes ની વાર્તાઓ: જ્યાંથી મળે ત્યાંથી વાંચવા જેવી અને ઘરે વસાવા જેવી બુક.વર્લ્ડ famous કાલ્પનિક character ની suspense અને થ્રીલર વાર્તાઓ. જે તમને રોમાંચિત કરી દેશે.mystry સાથે અદ્દભુત ભેજાની કમાલ અને વાર્તાના પાત્રો નું ગોલમાલ.

5)સ્ટીવ જોબ્સ: walter isaacson લખેલી સ્ટીવ જોબ્સ ની જીવનકથા.જેને લીધે apple કંપની & productes દુનિયા પર રાજ કરે છે તેં શખ્સ ની કહાણી.આજે જ મળે તો આખી બૂક એક બેઠકે વાંચી જાઓ!!!